Thu Dec 18 2025
રાહુલ ગાંધીએ 'મોનોપોલી મોડેલ'નો આરોપ લાગાવ્યો, ઉડ્ડયન પ્રધાને આપ્યો આવો જવાબ!
Share
બીજી એરલાયન્સને મળશે ફ્લાઈટ સ્લોટ
કહ્યું મુસાફરોને હેરાન કરવાની મંજુરી નહી
ફ્લાઈટ ઓપરેશનમાં 5 ટકાનો ઘટાડો કર્યો
DGCAએ નોટિસ ફટકારી, આવતીકાલે રિપોર્ટ આપવાનો આદેશ